Gujarati Quote in Jokes by nidhish

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ભૂરાના બાપાએ ભૂરાને ઘરનું લાઈટ બીલ ભરવા આપ્યુ..*

2 દિ' પછી બાપાએ પુછ્યું ,
*ભૂરા લાઇટનું બિલ ભરાઈ ગયું..??*

ભૂરો કહે ના બાપા! હું લાઈટ બિલ ભરવા જતો તો,
તો રસ્તામાં લોટરી વાલાની દુકાન આવી ને *પહેલું ઇનામ બોલેરો ગાડી છે*
તો મેં બધા પૈસાની ટિકિટ લઇ લીધી

બાપાએ ભુરાને બહુ માર્યો

થોડા દિવસ પછી ભૂરાના આંગણે સાચે જ બોલેરો ગાડી આવી
ઘરના બધા ભેગા થઇ ગયા...બધાની આંખમાં પાણી આવી ગયા ...

ભૂરાના બાપાએ ફરી ભૂરાને બહુ માર્યો .

*બોલેરો ગાડીમાંથી GEB વાળા ઉતર્યા ને લાઈટ કાપી ગયા..!!*
🤣🤣🤣😭😭

"SK"

Gujarati Jokes by nidhish : 111585132
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now