Gujarati Quote in Sorry by Dhaval Bhanderi

Sorry quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મહાત્મા એટલે મહાન આત્મા....... જેનુ બિરૂદ ગાંધીજી ને મળ્યું......

આપણા દેશની કમનસીબી તો જુઓ.... ?

મહાત્મા ના ફોટો જે ચલણી નોટો પર છપાઈ છે એ નોટ નો ઉપયોગ ભ્રષ્ટાચાર કરવામાં થાય છે.

સત્યમેવ જયતે.....!!!

#મહાત્મા

Gujarati Sorry by Dhaval Bhanderi : 111583554
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now