Gujarati Quote in Blog by Ranjit Thakor

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#તળિયું


જેમ મકાન બનાવવા પાયો જરૂરી હોય છે એવી જ રીતે


તળિયું પણ અત્યંત જરૂરી છે , એનાથી જ ઘરની


સુંદરતામાં ચાર ચાંદ લાગે છે ;


એવી જ રીતે દોસ્તીમાં - પ્રેમનું , વિશ્વાસનું ,


એકબીજાની કદરનું , એકબીજાની પરવાહનું ,


એકબીજાની લાગણીઓને ઠેસ ના પોહચે ને


દૂર રહેવા છતાં અંતરમાં હરપલ એની ખુશીનું


તળિયું મજબૂત હોવું ખૂબ જ જરૂરી છે ;



નહિતર એક સામાન્ય વાવાઝોડું દોસ્તીરૂપી મહેલને


કકળભુસ કરી નાખતા વાર નહિ લગાડે.



ઠાકોર રણજીતસિંહ . કે ઉર્ફે " કેશવ "


ઈમેલ આઈડી : ranjitthakor3077@gmail.com


( mo ) 9898688457

Gujarati Blog by Ranjit Thakor : 111581956
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now