#તમારું
જીવનમાં સપનાઓ તો માતા-પિતા પોતાના બાળકો માટે જુવે છે.
પણ બાળકો એક સમયે બધુ સમજવા લાગે ને ત્યારે તે માતા-પિતા
સપના અમારા નથી #તમારા છે. જ્યારે તેમને પોતાના સપનાઓ ને
તેના બાળકો માટે છોડી દીધા હતા. આ વાત તે સમજી તો નથી શકતા .અને સમજવા ની કોશીષ પણ નથી.
-jigu