તમારું# તમારું ને મારું શું સગપણ છે ખબર નથી.તમે ક્યાં ને હું ક્યાં? આપણે તો જિંદગીના એક માેડ પર મળ્યા છીએ. ખબર નહીં તમારા ચેહરા પર સ્મિત જોઈને જે આનંદ મળે છે એ કાંઇ અલગ જ છે.વાતો વાતોમાં ક્યારે લાગણીનાે સંબંધ જોડાઇ ગયાે તેની ખબર જ ન પડી.આ તો ઋણાનુબંધ છે.