Gujarati Quote in Poem by Harsh Pateliya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*ખબર નથી*

ફૂલ સમા હસતા રહેવું,
જિંદગી કેટલી લાંબી છે તે ખબર નથી.

દુઃખ પડે તો રડવું નહીં,
ક્યારે જશે તે ખબર નથી.

આવે સુખ એક પલનુ જીવનમાં,
ક્યારે આવશે એ ખબર નથી.

દોસ્તી તો એક પલ છે,
સુખ દુઃખ ક્યાં સુધી ટકી રહેશે તે ખબર નથી.

એટલે જ કહું છું કે...

જીવનમાં હસતા રહેવું,
મોત ક્યારે આવી જતું રહેશે તે ખબર નથી.

-Harsh Pateliya

Gujarati Poem by Harsh Pateliya : 111575799
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now