આવું કેતો તો ને કેતી હતી, આવું પહેર્યું ને તેવું પહેર્યું તેણે, આમ ગયા તા ને તેમ ગયા તા, આવું બોલ્યા ને તેવું બોલ્યા, હવે તેઓ શું કરશે ને શું થશે જેવો બીજા પર ચોકી - પહેરો અથવા તો દેશી ભાષા માં કહીએ તો પાયા વિહોણી પારકી પંચાયત કર્યા કરતા પોતાના ઘર અને જીવન માં ધ્યાન આપવું જોઈએ. અને તો પણ ના રહેવાય તો પોતાની ઘડિયાળ સામે જોઈ લેવાનું કે આ બધા માં કેટલો સમય બગાડી નાખ્યો.
🙏🏻
#watch