અટકાવ તું ભલે ને તો પણ તૈયારી ધારદાર થાસે...
ભ્રષ્ટાચાર ની જેલ તોડી બેરોજગારી ફરાર થાસે...
અહીંયા તો દિવસે પણ અંધારપટ છવાયું છે...
કોઈ કહો ખરેખર ક્યારે સવાર થાશે?
કોઈ સમજાવો આ નેતાઓ ને...
નહિતર મારા હાથેથી ઠાર થાશે.....
આ બેરોજગારી નું દર્દ આ નેતું સુ જાણે...
આશિષ પાલનપુરી ..