Gujarati Quote in Microfiction by Alpa Maniar

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ના નથી એ વિધવા
એ પત્ની છે સદગત્ ની
નથી મીટાયા એના ચૂડી ચાંદલા
હવે એ અમર થયા છે!
નથી સૂકાયા જીંદગીના રંગો હજી
સાથે બનાવતા હતા એ ચિત્ર હજી બાકી છે અપશુકનિયાળ હવે નથી બનતી એ
અબળા નો આદર્શ બની ને મૂંઠી ઉંચી આજ બની એ
અધૂરા સપના અધૂરા કામ સાથે નાના બાળક લઈ
વર્તમાન સાથે લડી સુંદર ભવિષ્ય કાજે ચાલી એ
ના!! નથી એ #વિધવા એ પત્ની છે સદગત્ ની
#વિધવા

Gujarati Microfiction by Alpa Maniar : 111573822
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now