મીઠાસ ભરી જિંદગી માં નીંદર હવે ક્યાંથી, ભાગદોડ ભરી નોકરી માં આરામ હવે કયાંથી,
કંઇક મેળવવાની ઉતાવળ માં સ્થિરતા હવે ક્યાંથી,
તનતોડ મેહનત માં હવે થાક ની ફરિયાદ ક્યાંથી,
કડતર હોય શરીર માં તો માલીસની ઉમિદ્દ હવે ક્યાંથી, ભાગદોડ ભરી જિંદગી માં "સ્વયમભુ" આરામ હવે ક્યાંથી..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"