એક યુવતી....
ફોન પર વાત કરતા કરતા લિફ્ટ માં આવી...
મારી તરફ જોઈ ને હળવે થી હસી ને ફોન માં પોતાની સહેલી ને કે...
"ચલ હું ફોન રાખું છું...
લિફ્ટ માં કોઈ એક મસ્ત હેન્ડસમ ની કમ્પની મળી ગયી છે, By.. C.. U"
.
.
.
હું... કાઈ બોલું... વિચારું એ પેલા જ મારી બાજુ હસતા હસતા બોલી...
.
.
.
.
"સોરી હો... અંકલ"
આ મારી ફ્રેન્ડ ક્યારની ફોન માં ચોંટી'તી.. તે પીછો છોડાવવા... જ ખોટું બોલવું પડ્યું...
.
.
.
.
.
તમારા સમ હો...
.
*આજ સુધી... આટલી "ઈજ્જત" થી "બેઇજ્જતી" કોઈએ નથી કરી હો*....😏😒🤨