ધુમ્મસવાળા વાતાવરણમાં ભલે બધું અસ્પષ્ટ દેખાતું હોય, પણ ચાલક ખૂબ જ સાચવીને વાહન ચલાવે છે કે જેથી એ અકસ્માત નિવારી શકે. આવી જ રીતે જો એકબીજા વચ્ચે ક્યારેક અસ્પષ્ટ વાતો આવી જાય તો ઉતાવળથી ખોટો નિર્ણય લેવાને બદલે ઊભી થયેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ.
#અસ્પષ્ટ