ધણી બધી ભાષા અને ઘણી બધી બોલીઓથી આપણો દેશ ભરેલો છે. ઘણી બધી જ્ઞાતિ અને ઘણાં બધા ધર્મનાં લોકો ભારતમાં રહે છે. ઘણાં બધાં ભારતીયો વિદેશોમાં જઈને વસ્યા છે. આ બધાને જોડી રાખી એકરૂપ બનાવે છે, આપણી રાષ્ટ્રભાષા હિન્દી. મહાત્મા ગાંધીજીનાં 14 સપ્ટેમ્બર 1918નાં રોજ મુકેલ હિન્દીને રાષ્ટ્રભાષા ગણવાના પ્રસ્તાવને 14 સપ્ટેમ્બર 1949નાં રોજ માન્યતા મળી. એ દિવસથી 14 સપ્ટેમ્બર હિન્દી દિવસ તરીકે ઓળખાય છે. સૌ ભારતીયોને હિન્દી દિવસની શુભેચ્છાઓ.
#એકરૂપ