જેનાં પર દુનિયા કાયમ છે તો પણ,,, તે ગુલામી સહન કરે છે,,,પોતાના માટે ના જીવી ને બીજા ના માટે જીવે છે ખુદના આંસુ લૂછી, અપમાન સહન કરી,,,, દરેક માટે પ્રેમ ની મુરત બને છે,,,,
લક્ષ્મી, દુર્ગા, સરસ્વતી નું એકરૂપ, જન્મી આ સંસારમાં સ્ત્રી સ્વરૂપ,,,,
જીજ્ઞા........