તમને ખ્યાલ છે કે તમે ફોટા શુ લેવા પાડો? કદાચ હ્યસે ખ્યાલ કે મેમરી રહે..જ્યારે પણ ફોટા જુઓ તો તે યાદ રહે...કે આવું ફરવા ગયા હતા ત્યારે આવું હતું ...આમ હતા ત્યારે આવું હતું... ઘણાય તો ફરવા જાય તો ડાયરી માં લખે પોતાના અનુભવો વર્ણવે..ને એ ડાયરી ક્યારેક કોઈક વાંચે તો એને થોડો ઘણો ખ્યાલ આવે કે આવું છે ત્યાં.... બરોબર? આવું હોઈ શકે એમ હું માનું.. સમજો કે તે જ જગ્યા એ બીજું કોઈક ગયું ને એણે વર્ણન અલગ કર્યું અને એ ડાયરી લખી તો એના અનુભવ અલગ હ્યસે...અલગ રીતે લખ્યું હ્યસે..સમય સાથે થોડું ઘણું બદલાયું હ્યસે..તો એ ફોટા પાડવા, ડાયરી લખવી, એ અમુક ના શોખ હોય તેમાંથી ઘણું જાણી પણ શકાય ને લઈ પણ શકાય જરૂરી નય કે આપણ ને સેમ અનુભવ સેમ ફોટા આવે...અલગ આવી શકે ... હવે ઇતિહાસ જ્યારે કોઈ લખતું હોઈ ત્યારેતેણે અનુભવ્યું હોઈ એ લખ્યું હોઈ..સેમ ટુ સેમ બીજા કોઈક લોકો એ લખ્યું હોઈ ... એટલે એ તો ક્યાંક લખ્યું હોઈ તો તમે વાંચી શકો...ન લખ્યું હોઈ તો કોઈ ને પેલા શુ થયું એ ખબર જ ન હોઈ કે એનું કાઈ મળે નય... હવે એ જે બધું લખે એ પુસ્તક માંજ લખે કોઈએ શિલાલેખ લખેલા હ્યસે કોઈ એ બીજા પુસ્તકો લખેલા હ્યસે ....કેમ કે એ કેવું એ લોકો એ અનુભવ્યું કેવું હતું શુ હતું શા માટે હતું બધુંક્યાંક લખ્યું હોઈ તો તમે વાંચી શકો...ન લખ્યું હોઈ તો કોઈ ને પેલા શુ થયું એ ખબર જ ન હોઈ કે એનું કાઈ મળે નય... હવે એ જે બધું લખે એ પુસ્તક માંજ લખે કોઈએ શિલાલેખ લખેલા હ્યસે કોઈ એ બીજા પુસ્તકો લખેલા હ્યસે ....કેમ કે એ કેવું એ લોકો એ અનુભવ્યું કેવું હતું શુ હતું શા માટે હતું બધું લખ્યું હોઈ.એમાંથી થોડા માં કોઈકે નવા ને જેમ લાગ્યું કે આના કરતાં આ વધુ યોગ્ય રહેશે સારા ભવિષ્ય માટે તો એમાં થોડો અપડેટ કર્યું હોય.. એ ક્યાં કર્યું? હ્યસે? કેવી રીતે કર્યું હ્યસે? તો કે લખી નેજ ને ... એ બનાવતા ગયા હોય..
હવે આવીએ સાયન્સ પર..સાયન્સ માં પણ કોઈ પણ સાયન્ટિસ્ટ હોઈ એને પોતાના અનુભવો ,પોતાના એકસપેરિમેન્ટ એ બધું લખતા ગયા હોય ને એ બધા હોઈ પુસ્તક માં.. હવે લોકો તમને ભણાવે છે એ કોઈ ઉપર થી ડાયરેક આવેલું નથી ભણાવતા એના પર ઘણા પ્રયોગો ઘણી લાંબી ચર્ચા ...ઘણા ની ઉંમર નીકળી ગઈ હોય છે
એ બધું સમજાવતા સમજવતા ને એ બધું તમને તૈયાર મળે છે બે ત્રણ આંગળા ના ટેરવે ઈન્ટરનેટ માંથી... અફકોર્સ આ ઈન્ટરનેટ ની દુનિયા છે પણ પેલા તો લખવું જ પડ્યું હ્યસે.... બની શકે કે કોઈ એ આવું થોડું વિચાર્યું ન હોઇ ને પુસ્તિકયા જ્ઞાન બોલે તો કશો વાંધો નય...
સાયન્સ માં પેલા પ્રેક્ટિકલ થાય પછી જ એની થિયરી બને.... પ્રેક્ટિકલ માં જે વસ્તુ મળે તોજ એ પેપર માં પબ્લિશ કરે... ઉદાહરણ તરીકે બલ્બ ની શોધ કરવા કેટકેટલાય પ્રેક્ટિકલ કરવામાં આવેલા પછી થિયરી આવી.... કદાચ બધાય સાયન્ટિસ્ટ ન બને પણ બીજા એના થકી ક્યાંક બેરોજગાર ન રહે તો.....