Gujarati Quote in Religious by वात्सल्य

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જજે પૂજા કરવા ગામને મંદિર !
જજે હરવા ફરવા ગામને મંદિર !
જજે ફૂલ માળા ચડાવવા મંદિર !
જજે ધર્મ કરવા ગામને મંદિર !
જજે દર્શન આરતી ગામને મંદિર !
જજે કથા શ્રવણ માટે મંદિર !
જજે ગપ્પાં મારવા ગામને મંદિર !
જજે આરતી ધૂપ દીવા માટે મંદિર !
દરેકે દરેક ક્રિયા કરવા ગામને મંદિર !
જગ શોધે ગામને મંદિર,બેઠો છે અંદર !
સાચું તીરથ હૃદય છે તારું #મંદિર !



#મંદિર

Gujarati Religious by वात्सल्य : 111566342
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now