લક્ષણ તો અમારા પણ સારા જ હતા પરંતુ આ દુનિયા નજર માં અમે ખરાબ હતા કે હાથ માં પાણી નો પ્યાલો હતો અને લોકો કાંઇ બીજું સમજી બેઠા હતા આ લક્ષણ ના કારણ થી કેટલાક પોતાના અમને પારક સમજી બેઠા છે એટલે તમે કેવા અને તમારા લક્ષણ કેવા છે તે જરૂરી નથી તમે દુનિયા નજર કેવા લક્ષણ કેવા છે તે જરૂરી છે...
#લક્ષણ
લિ:જય મોદી