સુખ અને તેમાં પણ સાચું સુખ. સાચું સુખ કોને ગણવું એ એક મોટો પ્રશ્ન છે. કારણ દરેક વ્યક્તિ - વ્યક્તિ એ સુખની વ્યાખ્યા બદલાય છે. આજનો માણસ માત્ર ભૌતિક સુવિધાને જ સુખ ગણે છે અને પછી એમાં ને એમાં બીજા અનેક દુઃખોને આમંત્રણ આપે છે. સાચું સુખ માટે એક વાક્યમાં કહેવું હોય તો માત્ર એટલું જ કહેવાય સાચું હમેંશા દુઃખ હોય છે સુખ ક્યારેય સાચું હોતું નથી.
# પરેશ પ્રજાપતિ.