મોટા ભાગનાં લોકો એમ માનતાં હોય છે કે સ્ત્રી-પુરુષનાં
સંબંધમાં કાંતો સામાજીક સંબંધ હોય ,કાં તો મિત્રતા
નહીં તો પ્રેમ કે લફરું !!
પણ આ બધાંથી ઉપર પણ એક એવો Special વિશ્વસનીય સંબંધ
હોય છે જેને આપણે " platonic relation " કહીએ છીએ,
જેમાં એક બીજાં માટે સ્નેહ,કાળજી કે સમ્માન હોવાં છતાં
કહેવાતા પ્રેમ જેવું કંઈ જ ના હોય કોઈ અપેક્ષા ના હોય
તેવા બુધ્ધિગમ્ય અને સ્નેહપૂર્ણ સંબંધ જેમાં ફકત
સાચી મિત્રતા અને વિશ્વાસ જ હોય .
ઘણાં લોકો ને આ ફક્ત દંભ લાગે પણ
આજ ના જમાનાં માં આવા special relation હોય છે
જેમાં કોઈ અપરાધભાવ નથી, કોઈ અપેક્ષા નથી કે
કોઈ અહંકાર કે અધીકાર વગર નો બસ સ્નેહપૂર્ણ વિશ્વસનીય સંબંધ...😊👩❤️👨
#વિશ્વસનીય #
Bhavini Navdiwala