¤ આરામ ¤
¤ નિવ્રૃતિમાં વધારે પડતો આરામ કરવાથી તે
ઉપહાસ રૂપ બની જાય છે, કંટાળા જનક કે નિરાશા
જનક બની જાય છે, પરંતુ તેને સર્જનાત્મક પ્રવ્રૃતિનો
સહારો મળી જાય તો પરિણામ સુખદ બની જાય છે,
નિવ્રૃતિ પણ અભિનંદનને પાત્ર બની જાય છે એટલું જ નહીં આવકાર દાયક પણ બની જાય છે, ટૂંકમાં પ્રવ્રૃતિ
વિનાની નિવ્રૃતિ ભારરૂપ છે, પ્રવ્રૃતિની બનાવટી વાતો
કરવી તે મશ્કરી રૂપ એટલે કે હાસ્યાસ્પદ બની જાય છે,,,,
¤ જગદીશ (કેશવ) ગજ્જર ¤
***** વણોદ ****
#આરામ