ઝઘડા નો મૂળ કારણ,
બે પાત્રો ની વચ્ચે આવતો એમનો,
સ્વભાવ,
સ્વાભિમાન,
કે કદાચ એકબીજા પ્રત્યે નો પ્રેમ, લાગણી ને હૂંફ ની અછત,
સૌથી વધારે એકબીજા માટે સમય ની અછત,
ખાસ કરી ને આ મોબાઇલ ની પાછળ,
આપણે આપણો જ સમય ગુમાવી દીધો છે,
એટલેજ ઝઘડાઓ વધતા જાય છે.
B+ve
#ઝઘડો