ઝગડો જ્યારે શબ્દોરૂપી હોય ત્યારે કદાચ એનો ઝડપી ઉકેલ આવી પણ જાય પરંતુ જયાં ઝગડો બંધ હોઠોથી થાય ત્યારે સમજ જ નથી પડતી કે શું થઈ રહ્યું છે અને શા માટે? જેમ આંખો દ્વારા વાતચીત થઈ શકે તેમ મીઠો ઝગડો પણ થઈ શકે. હા, એનું પરિણામ પણ મોટાભાગનાં કિસ્સામાં મીઠું જ આવતું હોય છે.
#ઝઘડો