Gujarati Quote in Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ.

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું લડી લઈશ
------------------

#છોડો મને મારા હાલ ઉપર,
હું મારૂં બધું ફોડી લઈશ;

વિશ્વાસ છે મને મારા ઉપર,
આ સમય પાર કરી લઈશ;

પરીસ્થિત છે કપરી તો શું થયું?
એને હસતાં સર કરી લઈશ;

જીવન તો છે એક જંગ સમાન,
એ પણ હું લડી લઈશ;

#છોડો

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111560172
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now