" મને પાંખ તો આપો "
વિચારોના વિમળોમાં વ્યથિત થતી લાગણી ને તમે ક્યાં સુધી દબાવીને રાખશો..! મને પાંખ તો આપો..!
મનની વ્યથા ને ખીલવવા માટે, થોડી જગ્યા તો આપો..! મને પાંખ તો આપો..!
સાફ દિલ ની વાત છે, સાફ સાફ શબ્દોમાં, મારા દિલને તમારા દિલ માં થોડી રેહમ તો આપો..! મને પાંખ તો આપો..!
એક જન્મે છે લાગણી પેલે પાર "સ્વયમભુ"બની, એક જન્મે છે વ્યથા આ પાર, તમારી અંદર ની લાગણી ને થોડી વાંચા તો આપો, અમારી વ્યથા ને થોડી જગહ તો આપો..! મને પાંખ તો આપો..!
અશ્વિન રાઠોડ
"સ્વયમભુ"