Gujarati Quote in Thought by Shailesh Joshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છોડો
ખરાબ વાણી,વર્તન,આદત,વિચાર,સોબત,જગ્યા,કોઈનું અહિત કરવું,સમયનો બગાડ કરવો અને ઘણુ બધુ
પરંતુ
છોડો શબ્દ "સ્વ" માટે છે
શિખામણ તરીકે ઉપયોગ કરી બીજાને "સમજાવવા" માટે નહીં
એક જૂની કહેવત અહી સારી રીતે લાગુ થાય છે.
" જેવું વાવશો, તેવું લણશો "


#છોડો

Gujarati Thought by Shailesh Joshi : 111559534
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now