હવે છોડી દીધું છે એવા વ્યક્તિ માટે રડવા નું કે જેને અમારા એક આંસું ની કિંમત નથી તો તેમના માટે આંસું શું કામ વહાવીએ તેમને છોડી મુખ પર એક સુંદર સ્મિત લાવીએ અને દુ:ખ ત્યજી જીવન ની એક નવી સવાર ની સાથે ફરી થી એક નવી શરૂઆત કરી એ....
#છોડો
લિ:જય મોદી
W-Jay Modi