Gujarati Quote in Story by Yash Somaiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ગંભીર અકસ્માતથી રોહન ૩ દિવસની હોસ્પિટલમાંથી સારવાર લઈ ઘરે આવ્યો. સગાં - સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ તેની ખબર પૂછી ગયાં. કોઈએ ફળો આપ્યાં તો કોઈએ ગુલદસ્તો... રોહન વિચારમાં પડી ગયો કે, બાજુવાળા જ્યોતિભાભીના દીકરા સંકેતે જ મારું વેહિકલ સાઈડ પર કર્યું,એને જ ૧૦૮માં ફોન કર્યો અને મારા મોબાઈલમાંથી મમ્મી - પપ્પાને ફોન કર્યો પણ તે જ મને ખબર પૂછવા ન આવ્યો!! ત્યાં તેને સ્મરણ થયું જ્યોતિભાભી હંમેશા સંકેતને કહેતાં કે, જમી લે નહિતર રોહન તને વઢશે...........

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Story by Yash Somaiya : 111559300
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now