ક્યારે કરું હું હાંશ મુક્તિનાં ક્યારે લઉ શ્વાસ.
વિવાદો ને વચકડા ક્યારેય ના કરાવે નિરાંત.
બહું થયું ખમૈયા કરો નહીંતર આપીશ જાન.
ધીરજની કસોટી હોય ના લેવાય પછી જાન.
કરેલી પ્રાર્થનાઓનાં સંચિત થયાં બધાં પ્રાણ.
કરો કોઈ ચમત્કાર નહીંતર "દિલ" દેશે પ્રાણ.
દક્ષેશ ઇનામદાર."દિલ"..