માં
માં નું વ્હાલ જાણે કે સ્નેહ નો રસથાળ
માં નું વ્હાલ જાણે કે મમતા ની તૃપ્તિ
માં નું વ્હાલ જાણે કે પ્રેમ નો ઓડકાર
માં નું વ્હાલ જાણે કે સ્વર્ગ સમું સુખ
માં નું વ્હાલ જાણે કે પાલવ ની હૂંફ
માં નું વ્હાલ જાણે કે હાશ તો હાશકારો
માં નું વ્હાલ જાણે કે અવિરત સ્નેહધાર
માં નું વ્હાલ જાણે કે દુઃખોનું ઓસડ
માં નું વ્હાલ જાણે કે હુંફાળી પનાહ
માં નું વ્હાલ જાણે કે મુશ્કેલી માં ધરપત
માં નું વ્હાલ જાણે કે પ્રેમ નો ખજાનો
માં નું વ્હાલ જાણે કે નિસ્વાર્થ વહાલ
માં નું વ્હાલ જાણે કે અનુપમ ધરોહર
~Shree