Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.
નીલમ પંચાલ મેડમ (હેલારો- લીલા) હિતશત્રુ ની મજા ઉઠાવી રહ્યા છે, તમે વાંચી કે નહિ?
(પુસ્તકે વિશે વધુ જાણવા પૂરી પોસ્ટ વાંચો)
ઘરે બેઠા મંગાવો:
You can just what's app: 9909944410 (paytm) ₹220
Online order:
RR Sheth Publisher: (free and fast delivery)
https://imjo.in/c4kVqh
Amazon: (₹50 delivery) https://www.amazon.in/dp/938985833X/ref=cm_sw_r_cp_apa_i_gW9fFb6R8XEH6
"તમે તેને જાણો છો, પણ સંપૂર્ણ અજાણ છો. "
હિતશત્રુ: જશુરાજ( Jashuraj)
સાયકોલોજીકલ સસ્પેન્સ થ્રિલર નવલકથા
'હિતશત્રુ' એ એક યુવકની વાર્તા છે જે વિદેશથી ભણીને ઇન્ડિયા પરત આવ્યો છે અને તે જ સમયે તેની માતાનું રહસ્યમય રીતે અકસ્માતમાં મૃત્યુ થાય છે. તે તેના બાળપણના મિત્ર સાથે મળીને ખૂનીની શોધ કરે છે. તેઓ રહસ્ય ઉકેલવાને બદલે વધુ ઘેરા રહસ્યોમાં ઉલઝતા જાય છે અને એક પછી એક કરીને તેના નજીકના વ્યક્તિઓના ખૂન પણ થવા માંડે છે. અંતે ખૂની સામે આવે છે, જેનાથી તે યુવક પરિચીત હોવાં છતાં સંપુર્ણ અજાણ હોય છે.
'હિતશત્રુ' અનેક રહસ્યોથી ભરપૂર નવલકથા છે. જેમ કે,
• વિદેશથી પરત ફરેલ અવિરાજને ભેટમાં મળેલ ઘોડાની શિલ્પાકૃતિ, ટ્રોજન હોર્સ, નું રહસ્ય.
•બલજીત રોયના બેડરૂમની દીવાલ પર કોઈ વ્યક્તિએ દોરેલ ચિત્રનું રહસ્ય.
•મૃત્યુ પામેલ વ્યક્તિઓની ફિંગરપ્રિન્ટનું રહસ્ય.
•અને અંતે હિતેચ્છુનો નકાબ પહેરીને ફરતાં હિતશત્રુનું રહસ્ય.
નવલકથા: હિતશત્રુ
લેખક: જશુરાજ
પ્રકાશક: આર. આર. શેઠ પ્રકાશન
હિતશત્રુ" એક સાયકોલોજીકલ સસ્પેન્સ થ્રિલર નવલકથા છે. નવલકથા ક્રોસવર્ડ સહિત ગુજરાતનાં મોટા ભાગના બૂક સ્ટોર પર ઉપલબ્ધ છે.