*મુખ્યમંત્રી લોકોની સમસ્યાઓ* *સાંભળી રહ્યા હતા.*
C. M.: મોટાભાઈ...કેટલા છોકરા છે તમારે ?
વ્યક્તિ: મારે પાંચ છોકરા છે.
C. M.: શુ કરે છે પાંચ બાળકો ?
વ્યક્તિ: મોટો MBA,
બીજો MCA
ત્રીજો MA BED
ચોથો B. TECH.
જ્યારે સૌથી નાનો એ *ચોર*
છે.
C M : તો પછી પેલો ચોર છે એને ઘરમાંથી કાઢી કેમ મુકતા નથી ?
વ્યક્તિ: (હસીને) સાહેબ,એજ *કમાય* છે,બાકી તો બધા *બેરોજગાર* છે.
😝😝😝😂😅🤣