સ્વસુરગૃહે થી લાડકી દીકરી નો ફોન પર રડતો સ્વર સાંભળતા ગભરાયેલા પિતા બોલ્યા..
શું થયું દીકરા ?
સાસરિયા માં કોઈ કંઇ બોલ્યું તો નથી ને ?
કોઈ અપ શબ્દ ?
તારાં પતિ એ હાથ તો નથી ઉગામ્યો ને ?
લાડકી દીકરી સાવ મૌન હતી ..
એક ઘબરાયેલો બાપ બધું એ જ પૂછી રહ્યો હતો જે વર્ષો થી તેની મા સાથે કરતો આવ્યો હતો...