આજકાલ આક્રમક થવું અને આક્રમણ કરવું એ આમ વસ્તુ થય ગઈ છે. જો કોઈ દેશ ખોટી દિશા તરફ દુનિયા ને લઇ જતું હોય તો તેના પર બધા દેશો એ સહમત થઈ ને આક્રમણ કરી દેવું જોઈએ. હાલ ની વાત કરીએ તો બે દેશ દુનિયા માટે ખત્રા રૂપ છે. કોરિયા ને ચીન કીમજોંગ અને જિનપિંગ ને સાસન પરથી હટાવા જોઈએ.
#આક્રમણ