#અપશુકનિયાળ
જો સારા કામે જતા હોય ને બિલાડી આડી ઊતરે તો અપશુકન માનવામા આવ છે.
તો
માણસ બિલાડી ની સામે આવે તો બિલાડી માટે માણસ પણ અપશુકનિયાળ ગણાય.
આ બધા વહેમો માથી ભારત દેશના લોકો બહાર આવશે ત્યારે જ ખરા અથઁ મા સ્વતંત્ર ગણાઇશુ.બાકી અંધ વિશ્વાસ મા અટવાયેલા માણસો આગળ બીજી કંઈ પ્રગતિ કરી શ્રીનું.