બે ધ્રૃવી છે જીંદગી એક તરફ જવાબદારી અને કર્તવ્ય પાલન અને પરીવાર અને બીજી બાજું તું અને તારો પ્રેમ, કર્તવ્ય પાલન થી પીછે હઠ કરે આ શુરા નહીં ,અને તારા વીના ખુશ રહીને જીવવું શક્ય નથી, શું કરૂ તને અપનાવી સકુ તેમ નથી કે તારા વીના જીવી શકું તેમ નથી.
-hemant pandya