Gujarati Quote in Poem by Writer Dhaval Raval

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

_રચના પદ્ય વિભાગ (કાવ્ય)_
*_શબ્દ_*
. *વ્યર્થ*

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

જીવન મારું એક રંગીન હતું,
પણ સમય બેરંગીન કરી ગયો.

હું પણ હસતો હસાવતો હતો,
પણ સમય રડાવતો મૂકી ગયો.

સંકટમાં હું પણ નાની હસી મુખે રાખતો,
માણસોએ મને પણ વ્યર્થ કરીને મૂક્યો.

ઉમ્મીદ અને આશા વગર જીવવાનું શીખ્યો ક્યાં હતો ?
પણ મળ્યા કોઈ પોતાના, જેણે આશા વગર કરી દીધો.

શરણ ભગવાનનું સાચું, આ વાતને હું ક્યાં ન માનતો ?
ભગવાન જેવા સમજિયા માણસને, ભૂલ હુ કરી ગયો.

ચોખાય હોવી જોઇએ સબંધમાં દિલને,
કોઈને દિલજ નહિ હોઈ, ક્યાં ખબર હતી ?

બહુ સમય બગાડીને કોઈ પાસે ઊભો ક્યાં ન હતો ?
ભગવાનનું શરણ ભૂલ્યો, વ્યર્થને વ્યર્થ જ હું રહીયો.

બધું તિરસ્કાર કરી હું માણસના પ્રેમમાં ફસાયો !
તિરસ્કાર છતાં ભગવાન, હું તો વ્યર્થ થઈને ખોવાયો.

વ્યર્થ વ્યક્તિ થઈને, આવ્યો શરણે ફરી તારી !
સ્વીકારી લેજે ભગવાન, હવે તમારો બાળ જાણી.

જીવન મારું એક રંગીન હતું,
પણ સમય બેરંગીન કરી ગયો.

:::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::

ધવલ રાવલ
TRUST ON GOD

Gujarati Poem by Writer Dhaval Raval : 111549611
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now