#કથા
વ્યાસ ની વાણી અને ગણેશ ની શાહી,
સહિયારા માં કથા લખાઈ
એક મહા સંગ્રામ ની..
નહોતી જાણ કે પહોંચશે ઘેર ઘેર
કથા એક રાસ ની,
વાત અહી ક્યાં અટકી આજે હવે,
ગવાય છે ગીતા કૃષ્ણ ભગવાનની
વ્યાસ ની વાણી અને ગણેશ ની શાહી,
સહિયારા માં કથા લખાઈ
એક મહાભારત ની...
જય શ્રી કૃષ્ણ