દરેક માણસ ના જીવન માં કોઈ ને કોઈ કમી તો હોય જ છે પણ આ બધી કમી કોઈને કોઈ રીતે પુરી કરી શકાય છે પરંતુ કોઈ ખાસ માણસ જીવન માંથી જાય તો તે કમી બીજા કેટલાય માણસો ના આવવાથી પુરી થતી નથી.
જો હમસફર ના હોય તો જીવનસફરમાં વર્તાય કમી..
દોસ્ત ના હોય તો જીંદગીની હર ઘડીમાં વર્તાય કમી..
પ્રેમ ના મળે તો હૈયાના હરખુણે હરપલ વર્તાય કમી..
#કમી