રત્ન બનીને જીવી જવા માટે કંઈ કેટલીયે વખત ઘસાવું પડે છે, કેટલીયે વખત ઉંડે દટાવું પડે છે, કેટલીયે વખત તનને તપાવવું પડે છે, આડા આવતા કાંટાળા મારગમાં આમતેમ ફંગોળાવું પડે છે.
વિચારો અને ઈચ્છા ક્યારેય સ્થિર નથી રહેતા તેથી અને તેથી જ રત્ન થઈને જીવી જવાવાળા બહુ ઓછા મળે છે.
તેજલ
#રત્ન