મારા જીવનનું આ બેસ્ટ પુસ્તક છે...
ભારતની રાજનીતિ ભારતના સપૂતોની કેટલી અવહેલના કરે છે એ તમામ બાબત આ પુસ્તકમાં સમાવી લેવામાં આવી છે.....
જો કોઈ મિત્રને નેતાજી વિશે વધુ જાણવાની ઈચ્છા હોય તો આ પુસ્તક ઓનલાઈન ખરીદી શકે છે. પુસ્તકમાં રહેલા તથ્ય એકવાર તમને વિચારવા માટે મજબૂર કરી નાખશે.....