જીવન માં ઘણું છે કરવું ,
છે ઘણું મુશ્કેલ
આવતી દરેક અડચણો થી છે લડવું ,
છે ઘણું મુશ્કેલ
સપના ના દરેક શન માં થવું સામેલ,
છે ઘણું મુશ્કેલ
મંજિલ સુધી છે પહોંચવું ,
છે ઘણું મુશ્કેલ
આંસુ ઓ થી ખુશી સુધી છે પહોંચવું,
છે ઘણું મુશ્કેલ
સ્વપ્ન થી સત્ય પામવું ખરું ,
છે ઘણું મુશ્કેલ
નથી કોઈ તાકાત ,પણ છે થવું સર્વશ્રેષ્ઠ,
છે ઘણું મુશ્કેલ
પુરાવા થી પામવા સુધી છે જવું,
છે ઘણું મુશ્કેલ
સહેલું તોહ કઈ જ નથી પરંતુ,
મુશ્કેલ ને આસાન કરવું પણ ,
મુશ્કેલ નથી.
- હીર
#મુશ્કેલ