જ્ઞાન નો સંગ્રહ કરવાનો કોઈ મતલબ રહેતો નથી.જ્ઞાન ઘણુ બધુ હોય પરંતું જો એને સાચવી રાખવામા આવે તો એનો કોઈ અર્થ રહેતો નથી.
જેમ લોખંડનાં પડી રહેવાથી લોખંડ પર કાટ આવી જાય છે.એમ જ્ઞાનમાં પણ એવું જ છે.વધારે સમય
પડી રહેવાથી જ્ઞાનમાં પણ કાટ આવી જાય છે.એટલે હમેશા જ્ઞાનની વહેચણી કરવી જોઈએ. સંગ્રહ ના કરવો જોઈએ.સંગ્રહ કરવાથી એનો કાઈ પણ ઉપયોગ ન કરવાથી જ્ઞાન કાંઈ પણ કામ નુ રહેતુ નથી. એટલે હંમેશા જ્ઞાન આપવું જોઈએ.
રાજેશ્વરી
#સંઘરવું