ગણપતિ બાપા ને બે પુત્ર હતા. એક લાભ ને બીજો શુભ.
લાભ એટલે જ્યોતિ ના મતે વ્રત ને કરવાથી લાભ થાય.
એવું નથી હોતું. જીવન માં સારા કાર્ય કર્યા હોય તો હરેક જગ્યા એ લાભ એ લાભ છે.
અહિંસા ના માર્ગે ચાલો. સત્ય મેવ જયતે.
ક્યારેય લાલચ ના કરો. લાલચ થી લાભ નથી થતો. સત્ય મેવ જયતે જય હિન્દ
#લાભ