#લાભ
કહેવાય છે કે આંધળી અપેક્ષાઓ દુઃખનો ભાર વધારે છે. એટલે શક્ય તેટલી અપેક્ષા ના રાખતા દરેક વસ્તુ કે સમ્બન્ધમાં આગળ વધવું જોઈએ.
આમ પણ,
માતાપિતાના નિસ્વાર્થ પ્રેમ સિવાય કદાચ દરેક વ્યક્તિ આપડી પાસે પોતાના લાભદાયી સ્વાર્થ માટે આવતો હોય છે.
and always be careful,
માણસ એટલો સ્વાર્થી છે કે પોતાના લાભ માટે બોલચાલ પણ બદલી શકે છે..✍️
-dh@r@♥️