ધર્મ ક્યારેય અંધ હોતો જ નથી
અંધ હોય તેને "ધુતારા "કહેવાય
#ધર્માંધ આ શબ્દ જ ખોટો છે
અને ધર્મ ક્યારેય કોઈ ને નુકશાન ના પહોંચાડે
નુકશાન પહોંચાડે તેને પાખંડ કહેવાય
આપણા ધર્મ નું સમ્માન કરવું એે આપણો ધર્મ છે
કંઈ નહિ તો માત્ર ધર્મ શબ્દ નો સમ્માન કરવું
ધર્મ તો માત્ર સ્વયં "ધર્મ " જ છે.