કોણ ક્યાં ધર્મ નું છે?
દરેક માનવી એક સરખો છે. ના કોઈ ધર્મ ના કોઈ અધર્મ. બધા કહે છે હું આ ધર્મ નો છું પેલા ધર્મ નો છું..
ધર્માધ બનો પણ બધા ધર્મ ને માન આપો.
હિન્દુ ,મુસ્લિમ ,શીખ ,ઈસાઈ , પારસી, બધા એક છે.
માનવ માત્ર એક છે. તેનો સાચો ધર્મ મંદિર મજ્જીદ માં જવાનું નહિ.. ગરીબો ની મદદ કરવી. કોઈ ભૂખ્યા ને ભોજન કરાવવું એજ સાચો ધર્મ છે.
મંદિર માં દાન કરવાથી ભગવાન પ્રસન્ન થતા નથી. બાર બ બેઠા ભિખારીને ખવરાવવા થી ભગવાન પ્રસન્ન થાય છે.
ભગવાન ખુદ ચાર દિવાલ માં રહેવા માંગતા નથી. દાન દક્ષિણા તો એક માનવ જ લેય છે ભગવાન નહિ એને ધર્મ ના માનો.
ધર્મ આધ્યાત્મ જિજ્ઞાસા સંતોષવા જેવું છે.
દરેક જાતિ નો માણસ બધા ધર્મ ને માન આપે એજ સાચો ધર્માંધ............
#ધર્માંધ