#Fanatical
જ્ઞાનનો ખજાનો અર્જુન અને દુર્યોધન બન્ને પાસે હતો.
અર્જુને એનો ઉપયોગ ધર્મના માર્ગ ઉપર ચાલીને
સમાજના હિત માટે કર્યો......
જયારે,
દુર્યોધને એનો ઉપયોગ અધર્મના માર્ગ ઉપર કર્યો અને પોતાની મૃત્યુને પોતે જ આમંત્રણ આપ્યું.
હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી પાસે જ્ઞાન હોવા છતાંય તમારે અર્જુન બનવું છે કે દુર્યોધન.....