Gujarati Quote in Quotes by Mahendra Sharma

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પ્રસિદ્ધ માણસની જાહોજલાલી જોઈને તમે નિરાશ થતા હશો કે સાલું શું નસીબ લાવ્યા છે.

પણ એ માણસની શરૂઆત જ્યાંથી થઈ એ જદોજહદ વિશે જાણશો તો જ તમને એ મેળવવાની પ્રેરણા મળશે.

મેં જેટલું જોયું જાણ્યું છે એટલે અનુભવ પરથી હું કહી શકું છું કે સફળતા અને અસફળતામાં ધીરજ એક મહત્વનો ભાગ ભજવે છે.

જેઓ ખોઈ બેઠા તેઓ હતા ત્યાં પાછા જતાં રહે છે અને જેઓ ધીરજ રાખી જાણે છે, તેઓ આગળ વધવાની તક મેળવી લેતા હોય છે.

-મહેન્દ્ર શર્મા 17.7.2020

Gujarati Quotes by Mahendra Sharma : 111512075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now