હેલ્થ ટિપસ : માત્ર તમારી ૧૦ મિનિટ તમને રાખશે નિરોગી
નિરોગી રહેવા માત્ર આટલો ઉપાય કરો
આ પોસ્ટ બીજા લોકો ને પહોચાડી માનવ સેવા ના સહભાગી
બનો મનુષ્ય તરીકે ની ફરજ અદા કરો
આપણા હાથ ની હથેળી માં સમસ્ત બિમારીઓ દુર કરે તેવા
એકયુ પોઈન્ટસ આવેલા છે તેથી જ દિવસ માં બે વાર બંને
હાથ ની હથેળી ઓ પર કોઈ પણ તેલ લગાવી માલીશ કરવી
અને તાલીમ પાડવા ની કસરત કરવાથી તમામ પોઈન્ટસ પર
દબાણ આવે છે તેથી શરીર ના કોઈ પણ અવયવ માં આવેલી
ગડબડ દુર થાય છે અને કોઈ પણ બિમારી દુર થાય છે અને
શરીર નિરોગી બને છે
🙏Anil Mistri🙏
Please subscribe YouTube channel Bhramgyan