🙏⚘🙏⚘🙏Jai ho shri guru Gotham swamy namo siddanam 🙏⚘🙏⚘🙏अंगुठे अमृत बसे लब्धि तणा भंडार
गुरु गौतम समरिये मन वांछित फल दातार🙏⚘🙏⚘🙏🙏⚘🙏⚘🙏🙏⚘🙏⚘🙏
પાવન ગુરૂ પૂર્ણિમાના શુભ અવસરે બ્રહ્માંડના પરમ ગુરૂ - પરમાત્માના ચરણોમાં કોટિ કોટિ વંદન..
મારા નિજ જીવનમાં જે કોઈની પણ પાસેથી મને યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયું તે સર્વ મહાપુરુષોના ચરણોમાં કોટિ કોટિ વંદન..
ઋષિ - મહર્ષિઓના ચરણોમાં મારા કોટિ કોટિ વંદન..
મારા જીવનમાં સહાયરૂપ થનારા
સર્વ સુહ્યદોને કોટિ કોટિ વંદન..
મારા પરમ ઈષ્ટ અને પરમ ગુરૂના - પ્રભુના
ચરણોમાં કોટિ કોટિ વંદન..!
🙏🏻🙏🏻